"પસ્તાવો કરો,કેમ કે ઈશ્વરનું રાજ્ય નજીક છે" યોહાને પ્રચાર કર્યો. [૩:૨]
યોહાન બાપ્તિસ્મા પ્રભુને માટે માર્ગ તૈયાર કરશે એ ભવિષ્ય વાણી કરી હતી [૩:૩]
યોહાન બાપ્તિસ્માએ સાદુકીઓ અને ફરોશીઓને પસ્તાવાને શોભે તેવા ફળ આપવાનું કહ્યું [૩:૮]
યોહાન બાપ્તિસ્માએ સાદુકીઓ અને ફરોશીઓને એમ ના વિચારવું કે તેઓ ઇબ્રાહિમ તેમના પિતા છે [૩:૯]
જે દરેક ઝાડ સારું ફળ આપતું નથી તે કાપી નંખાશે અને અગ્નિમાં ફેંકશે [૩:૧૦]
યોહાન પછી આવનાર એક પવિત્ર આત્મા અને આગથી બાપ્તિસ્મા આપશે [૩:૧૧]
ઈસુએ કહ્યું કે સર્વ ન્યાયીપણું પૂરું કરવા યોહાને ઈસુને બાપ્તિસ્મા આપવું ઘટારત છે [૩:૧૫]
પાણીમાંથી બહાર આવ્યા પછી ઈસુએ ઈશ્વરનો આત્મા કબૂતરની પેઠે તેમના પર ઉતરતા જોયો [૩:૧૬]
આકાશમાંથી અવાજ આવ્યો, "આ મારો પ્રિય પુત્ર છે તેના પર હું પ્રસન્ન છુ" [૩:૧૭]