Matthew 1

Matthew 1:1

ઈસુની વંશાવળીમાં કયા બે મહત્વના પૂર્વજનો પ્રથમ નિર્દેશ કરાયો છે?

ઇબ્રાહિમ અને દાઉદ એ બે પૂર્વજની નોંધ કરવામાં આવી છે [૧:૧]

Matthew 1:4

Matthew 1:7

Matthew 1:9

Matthew 1:12

Matthew 1:15

વંશાવળીના અંતે કોની પત્નીનું નામ છે અને તે યાદીમાં કેમ છે?

યુસુફની પત્ની મરિયમનું નામ યાદીમાં છે કેમકે તેના દ્વારા ઇસુ જન્મ્યા હતા [૧:૧૬]

Matthew 1:18

યુસુફ સાથે રહ્યા પહેલા મરિયમ સાથે શું થયું?

યુસુફ સાથે રહ્યા પહેલા મરિયમ પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ [૧:૧૮]

યુસુફ કેવો માણસ હતો?

યુસુફ ન્યાયી માણસ હતો [૧:૧૯]

મરિયમ ગર્ભવતી જણાતા યુસુફે શું કરવાનો નિર્ણય લીધો?

યુસુફે મરિયમ સાથે ગુપ્ત રીતે સગાઈનો અંત લાવવાનો નિર્ણય કર્યો [૧:૧૯]

Matthew 1:20

યુસુફને મરિયમ સાથે સગાઈ ના તોડવાનો નિર્ણય કોણ કરાવે છે?

સ્વપ્નમાં દૂતે મરિયમને પત્ની તરીકે સ્વીકારવું કહ્યું કેમકે પવિત્ર આત્માથી બાળકનો જન્મ થવાનો હતો [૧:૨૦]

યુસુફે કેમ કહ્યુકે બાળકનું નામ ઇસુ રાખવું?

યુસુફે કહ્યુકે બાળકનું નામ ઇસુ રાખવું કેમ કે તે પોતાના લોકોને પાપોમાંથી બચાવવો હતો [૧:૨૧]

Matthew 1:22

જૂના કરારની કઈ ભવિષ્ય વાણી અત્યારના સમયમાં પૂરી થઇ હતી?

જુના કરારની ભવિષ્ય વાણીમાં કહાવ્યું હતું કે કુમારિકા પુત્રને જણશે અને તેઓ તેનું નામ ઈમાનુએલ રાખશે જેનો અર્થ "ઈશ્વર આપણી સાથે" થાય છે [૧:૨૩]

Matthew 1:24

જ્યાં સુધી મરિયમ ઈસુને જન્મ ના આપે ત્યાં સુધી યુસુફે શું ના કરવાની કાળજી રાખી?

જ્યાં સુધી મરિયમ ઈસુને જન્મ ના આપે ત્યાં સુધી તેની સાથે સૂવાની કાળજી યુસુફે રાખી [૧:૨૫]