અધ્યાય ૧૦

1 . કેહે કા જે હારી વસ્તુઓ હોવાણી હોતની તિયાણે પ્રતિછાયા નિયમ શાસ્ત્રમાં હા ખરી, ફણ તે વસ્તુઓણીખરી પ્રતિમા તીમાં કાયની હોતી, એટલે જી બલિદાનો વરહેવરહે. તિણાહાય કાયમ કર્તાના ને તિણાહાય તીયા આવનારા હાય પરિપૂર્ણ કરણે નિયમ શાસ્ત્ર કોઈ દિહિ સમર્થ કાયની. 2 . જો એહે હોત, તે બલિદાનો કરવાણ કાયમ બંધની પડત? કેહ કા એક વખાત પવિત્ર હોવીયા પૂઠી ભજન કરનારાહે અંતઃકરણ પાછ પાપણે કાંઈ અંત: વાસના હોતી કાયની. 3 . ફણ તી બલિદાનો વરહેવરહે પાપણે પાછ યાદ આવ્યા કરત હા. 4 . કેહે કા ગોધાઓણે ને બોકળાણે લોઈ પાપ દૂર કરવાને સમર્થ કાયની. 5 . હિયા હારુ દુનિયામાં આવતા જ તો કતો હા કા,' તુમાહાય બલિદાન ને અર્પણની ઈચ્છા રાખી કાયની, ફણ મારે હારુ તુમે શરીર તિયાર કયર હા. 6 . દહનાર્પણ ને પાપાર્થાપણથી તુમે પ્રસન્ન હોવતે કાયની. 7 . તીયા મયે કય કા, ઓ ઈશ્વર, હેદ શાસ્ત્રણે ચપળામા મારે સંબંધી નખશ હા, તુમારે ઈચ્છા પૂરી કરણે હાય આવો હામ. 8 ઉપાર જીયા તિણાહાય કય કા, બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાપણ જીયા નિયમ શાસ્ત્ર પ્રમાણે કરતે હા તિણાહાય ઈચ્છા રાખી કાયની ને તિણાહાથી તુમે પ્રસન્ન કાયની હોવતાના. 9 . તીયા તિણાહાય કય કા, 'જો, તુમારે ઈચ્છા પૂરી કરને હાય આવો હામ,‘બીજાને સ્થાપણે હારુ પેલ્લીનાણે તો રદ કરતો હા. 10 . તો ઈચ્છા પ્રમાણે ઈસુ ખ્રિસ્તણે શરીર એકુ જ વખાત અર્પણ હોવાથી આપળાહે પવિત્ર કરવામાં આવે હા. 11 . બધા જ યાજક કાયમ સેવા કરતાના ને એ એજ બલિદાનો વારંવાર આપતા ઊભા રતા હા, ફણહિયા બલિદાનોહોથી પાપ દૂર કરણે કોઈ દિહિ સક્ષમ કાયની. 12 . ફણ ઈસુ તો પાપણે હારુ એક બલિદાન સદાકાળને હારુ આપીને, ઈશ્વરને જેમણી પાહાય બેઠનો હા. 13 . હવે ફૂઠી તુમારે દુશ્મનોહે તુમારે પાગા નીચે કચીળવામાં આવે તીયા હુદી તો વાટ હેદતો હા. 14 . કેહ કા જિણાહાય પવિત્ર કરાતે હા. તિણાહાય તિયાણે એક જે અર્પણથી સદાકાળને હારુ પરિપૂર્ણ કરી દેદો હા. 15 . પવિત્ર આત્મા ફણ આપળાહે સાક્ષી આપતો હા, કેહે કા તિયે કય કા. 16 . તિયા દિહામાં જે કરાર હાય તિણાહાય હારી કરહી તી હિજ હા કા, હાય મારે નિયમો તિણાહાય હૃદય પટ પાર નખહી ને તિણાહાય મનમાં મુકી, એહે પ્રભુ કરતો હા. 17 . પાછો તો કતો હા કા, તિણાહાય પાપ ને તિણાહાય અન્યાયણે હાઈ પાછો યાદ ની કર. 18 . હવે જીયા તિણાહાય પાપ માફ હોવા હા, તીયા પાછો પાપ હારુ બીજા અર્પણની જરુરિયાત કાયની. 19 . મારે ફાવાહા હો, તીયે આપળે હારુ પડદામાં હોવી ને એટલે પોતાણે શરીરમાં હોવીને, એક નવો ને જીવતો મારગો ઉગાડીયો હા. 20 . તિયા મારગામાં હોવી ને ઈસુણે લોહી દ્રારા પરમપવિત્રસ્થાનમા પ્રવેશ કરણે આપળાહાય હિમંત હા. 21 . ને ઈશ્વરણે ખર પાર આપળે ફાગ એક મોટો યાજક હા. 22 . ને દુષ્ટ અંત:કરણથી છુટકારાણે ફણ હૃદયો પાર છાંટીને સ્વચ્છ પાણીથી શરીર થોયને, આપળે ખરા હૃદયથી ને વિશ્વાસણે પુરા નિર્ણય નેઈને ઇશ્વરણા સાનિધ્યમાં જાજે. 23 . આપળે આશાણે કરીની કબુલાત દ્રઢ રયને, કેહે કા જિણાહાય આશાવચન આપચ તી વિશ્વાસપાત્ર હા. 24 . પ્રેમ રાખણે ને હાર કામ કરણે હારુ પરસ્પર ઉત્તેજન મિલે ને આપળે એકબીજાણે વિચાર કરજે. 25 . જેહે અમુક કરતે હા તેહે આપળે એકઠે મિલવાણ પડત ની મૂકવાણ, ફણ આપળે એકબીજાણે ઉત્તેજન આપચે; ને જેહે જેહે તુમે તો દિહિ પાહાય આવતો દેખતે હામ તેહે તેહે તુમે વિશેષ પ્રયત્ન કરા. 26 . કેહે કા આપળાહે સત્યણે ઓલખાણ મિલે પૂઠી ફણ આપળે જાણીજોઈને પાપ કરજે, તીયે હવે પૂઠી પાપોણે હારુ બીજઅ બલિદાન રત કાયની. 27 . ફણ ન્યાય ચૂકાદાણી ભયાનક પ્રતિક્ષા ને વૈરીઓણે ખાઈ જાનાર અગ્નિણો કોપ હીજ બાકી રય હા. 28 . જી કોઈ મુસાણે નિયમ શાસ્ત્રણે ઉલ્લંધન કરતો, તીયા પાર દયા રાખવામાં આવતી કાયની, ફણ બે કા તીન જણાહાય સાક્ષીથી તિયાણે મોતણી સજા કરવામાં આવતી ની. 29 . તો જીયે ઈશ્વરણા ડિખરાહાણે પાગા નીચે કચીળ હા ને કરારણે લોહીથી પોતે પવિત્ર હોવી ને તિણાહાય અશુદ્ધ ગયણે હા જીયે કૃપાણે આત્માણે અપમાન કદ હા, તી કતર બંધ સખત શિક્ષાણે પાત્ર હોવી, તીયા વિષે તુમે કાજા થારતે હા? 30 . કેહે કા બદલો વાલવાણો મારે કામ હા, હાય બદલો વાલી આપહી."' તીયા પૂઠી પાછ, પ્રભુ પોતાણે લોકાહાય ન્યાય કરી, હેવ જિણાહાય કય તિણાહાય આપળે ઓલખીતે હામ. 31 . જીવતા ઈશ્વરને હાથમાં પડવ હિ અતિ ભયંકર હા. 32 . ફણ પેલીણા દિહિ યાદ કરા, કા જીમા તુમે પ્રકાશિત હોવીયા પૂઠી, 33 . પેલ્લા તો નિદાહોથી ને સંકટથી તુમે અપમાનરુપ જેવે હોવે ને પૂઠી તો જિણાહાય સતાવિને તિણાહાય ભાગીદાર હોવી ને દુ:ખાહે ભારે હુમલો સહન કદો્. 34 . કેહે કા જીતી બંધનમાં હોતે તિણાહાય પ્રત્યે તુમે કરુણા દર્શાવી ને તુમારે સંપત્તિણે લૂંટ કરાય તીયાણે તુમે આનંદથી સહન કદો, કેહે કા તુમે હી જાણતે, કા તુમારે ફાગ જીયા કરતાન વધારે યોગ્ય ને સર્વકાળ રનાર ધન સ્વર્ગમાં રાખી મુકવામાં આવ હા. 35 . ઈયા હારુ તુમારે વિશ્વાસને ફળરુપી જો મોટો બદલો મિલવાણો હા, તિયાણે નાખી ની દિયા. 36 . કેહે કા ઈશ્વરણી ઈચ્છા પ્રમાણે વર્તીયા પૂઠી તુમહે આશાવચનણે ફળ મિલી, એટલે તુમારે ધીરજ રાખવાની જરુર હા. 37 . કેહે કા જો આવવાણો હા, તો તદ્દન થોડીવારમાં જ આવી ને વિલંબ કરે ની. 38 . ફણ મારે ન્યાયી સેવક વિશ્વાસથી જીવી, જો તો પાછો હટે, તો તીયામાં મારે જીવણે આનંદ હોવે ની. 39 . ફણ આપળે પાછે હઠીને નાશ. પામનારે કાયની, ફણ જીવણે ઉદ્ધારણે અર્થ વિશ્વાસ કરનારે હા.