ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
આને પ્રત્યક્ષવાણી માં પણ કહી શકાય કે: “દેવ તમને દોષિત ઠરાવશે” અથવા “લોકો તમને દોષિત ઠરાવશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
વાચકો ધ્યાન રાખે કે કલમ ૨ એ કલમ ૧ પર આધારિત છે.
આ ૧) આ શિક્ષા/દંડ માટેનું માપ અથવા ૨) દોષિત ઠરાવા માટેનું માપદંડ હોય શકે.
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
ઈસુ તેમને પોતાની નબળાઈઓ અને પાપ જોવા માટેનો પડકાર આપે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
આ રૂપક વ્યક્તિની સૌથી નાની અને સૌથી મોટી ખામી દર્શાવવા વપરાયા છે. (જુઓ: રૂપક)
આ એક સહ
વિશ્વાસી ને દર્શાવે છે, સગા ભાઈ કે પડોશી ની વાત નથી.
આ રૂપક જીવન સબંધી છે.
રજકણ અથવા કચરું.
કાપી નાંખેલા ઝાડનો સૌથી મોટો ભાગ, લાકડા નો મોટો ટુકડો જે દેખીતી રીતે માણસની આંખ માં પેસી શકે નહીં. (જુઓ: અતિશયોક્તિ)
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
અહીં કદાચને ભૂંડો “પગ તળે ખૂંદે” અને કુતરાં “ફરે અને ફાડી ખાય” (જુઓ: ).
આ પ્રાણીઓને અશુદ્ધ ગણવામાં આવતા અને દેવે ઈસ્રાએલીઓને તેમને ખાવાની ના પાડી હતી. તેઓ એવા લોકોને માટે રૂપક તરીકે વપરાયા છે કે જેઓ શુધ્ધ/પવિત્ર બાબતોની દરકાર કરતા નથી. (જુઓ: રૂપક)
આ ગોળ, એક પ્રકારના બહુ જ કીમતી મણકા છે. જેઓ સામાન્ય રીતે જીવન ની મૂલ્યવાન બાબતો કે દેવ વિશેનું જ્ઞાન દર્શાવે છે.
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
આ ત્રણ રૂપક એ સતત ચાલુ રહેતી હઠેઠની પ્રાર્થના દર્શાવે છે. (જુઓ: રૂપક)
દેવની આગળ તમારી અરજો મુકો (જુઓ: )
“આશા રાખો” અથવા “જુઓ”
આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન નો મતલબ “તમારામાં કોઈ એવું નથી.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
આ બધા અસલ વપરાયા છે, રૂપક નહીં.
“કંઇક ખાવાનું”
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
“તમે જેવું ઈચ્છો કે અન્ય તમારી સાથે વ્યવ્હાર કરે”
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
કલમ ૧૪ ના અંતભાગ સુધી આની સમજ વિસ્તારેલી છે.
આ રૂપક જે લોકો “માર્ગ” પર ચાલી રહ્યાં છે તેમને દર્શાવે છે, જેઓ બારણા માંથી નીકળી કાં તો “જીવન” માં પેસે છે અથવા “નાશમાં.” (જુઓ: રૂપક). “જે માર્ગ નાશમાં લઇ જાય છે તે ચોડો છે અને તેનો દરવાજો પહોળો છે.”
આ શબ્દ સામાન્ય રીતે માણસોની ખાનાખરાબી દર્શાવે છે. અહીંના સંદર્ભમાં તે શારીરિક મરણ કે જે અનંતકાળીક મરણનું રૂપક છે તે દર્શાવે છે. આ શારીરિક “જીવન” થી વિરુદ્ધ જેનું રૂપક “અનંત જીવન” છે. (જુઓ: રૂપક)
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
“ની સામે સાવધ રહો”
પ્રબોધકોની ગતિવિધિ/કામકાજ ઈસુ ઝાડના ફળ સાથે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે રીતે તેઓ કામ કરે તે દ્વારા.” (જુઓ: રૂપક)
“લોકો તોડતા નથી...” ઈસુ જે લોકો સાથે વાત કરી રહ્યાં છે તેમને ખબર હશે કે આનો જવાબ ના છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
ઈસુ અહીં સારાં પ્રબોધકોને માટે સારાં ફળનું રૂપક વાપરે છે કે જે સારાં કામ દર્શાવે છે.
ઈસુ અહીં ખોટા પ્રબોધકોને માટે નઠારાં ફળનું રૂપક વાપરે છે જે દુષ્ટ કામ અથવા દુષ્પ્રચાર દર્શાવે છે.
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
ઈસુ અહીં ફળના ઝાડના રૂપક વડે ખોટા પ્રબોધકોને સંબોધવાનું ચાલુ રાખે છે. ઈસુ જણાવે છે કે ખરાબ ઝાડ સાથે શું થશે. જે સૂચવે છે કે ખોટા પ્રબોધકો ને શું કરવામાં આવશે. (જુઓ: રૂપક...)
“તેમનાં ફળ” પ્રબોધકો અથવા ઝાડ સબંધી હોય શકે. અહીં ગર્ભિત મતલબ એ છે કે ઝાડના ફળ અને પ્રબોધકોના કામ તેઓ સારાં છે કે ખરાબ તે પ્રગટ કરે છે.
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
“મારો બાપ જે ચાહે છે તે જો કોઈ કરે છે”
આ ઈસુનો સમાવેશ કરતું નથી. (જુઓ: )
ઈસુ અહીં ફક્ત “તે દિવસે” એમ કહે છે કેમ કે ઈસુ જાણે છે કે તેમનાં શ્રોતાઓને ખબર છે કે તે ન્યાયના દિવસની વાત કરી રહ્યાં છે.
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
“એ કારણ થી”
જેઓ તેની વાણી સાંભળીને તેને આધીન થાય તેમને ઈસુ એક એવા વ્યક્તિ ની સાથે સરખાવે છે કે જેણે પોતાનું ઘર ત્યાં બનાવ્યું કે જ્યાં તેને કોઈ પણ હાનિ ન થઇ શકે. નોંધવા જેવી વાત કે વરસાદ, વાવાઝોડાં ને રેલ (પુર) એ ઘર સુધી પહોંચ્યા તો ખરા, પણ ઘર પડ્યું નહીં. (જુઓ: ઉપમા)
આ જમીન ની અંદર ખોદતાં ઊંડે જોવા મળતા ખડક ના થર ની વાત છે, જમીન પર જોવા મળતાં મોટા પથ્થર અથવા શિલા ની નહીં.
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
ઈસુએ જે ઉપમા આપી વાતની શરૂઆત કરી તે અહીં આગળ વધારે છે. (જુઓ: ઉપમા)
કડડભૂસ થી ગયું.
વરસાદ, વાવાઝોડાં અને રેલ (પુર) થી ઘરનો સંપૂર્ણ વિનાશ થયો.
(જુઓ: )