આ અધ્યાય ઈસુ જ્યારે યહૂદી ઓ ના રાજા તરીકે જન્મ્યાં ત્યારે શું થયું તે દર્શાવે છે.
યહૂદિયા નામના પ્રાંત માં બેથલેહેમ નામનું નાનું ગામ”
“જેમણે તારાઓ નો અભ્યાસ કર્યો”
અહીં “મહાન હેરોદ” ની વાત છે.
એ માણસોને ખબર હતી કે જે રાજા બનવાનો છે તે જન્મ્યો છે. તેઓ તે જાણવા પ્રયત્ન કરતા હતા કે તે ક્યાં છે. “એ બાળક કે જે યહુદીઓ નો રાજા બનશે તે જન્મ્યો છે. તે ક્યાં છે?
“તેના વિશે ખબર આપતો તારો” અથવા “તેના જન્મ ની ઘટનાની સાથે જોડાયેલ તારો.” તેમનો મતલબ એ નહોતો કે આ બાળક તારાનો ખરો માલિક હતો”
આ શબ્દ ના શક્ય અર્થ: ૧) આ બાળકને દૈવી બાળક ગણી તેઓ તેનું ભજન કરવાનું ઇચ્છતા હતા, અથવા ૨) તેઓ તેને માનવીય રાજા તરીકે “સન્માન” કરવાનું ચાહતા હતા”
“તે ચિંતિત થયો” કે તેને હટાવી ને યહુદીઓના રાજા તરીકે કોઈ બીજાને ઘોષિત કરવામાં આવશે.
“યરુશાલેમ માં રહેતા ઘણા બધા લોક” બીધા કે હેરોદ હવે શું કરશે.
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
વૈકલ્પિક ભાષાંતર: “ યહૂદિયા પ્રાંત ના ગામ બેથલેહેમમાં”
આ વિધાન ને પ્રત્યક્ષ વાણી માં પણ મૂકી શકાય “પ્રબોધકે જેમ લખ્યું હતું તેમ” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
વૈકલ્પિક ભાષાંતર: “પ્રબોધક મીખાહ દ્વારા લખાયેલ”
“તમે જેઓ બેથલેહેમ માં રહો છો, તમારું ગામ બેથલેહેમ એ બહુ જ મહત્વનું છે” અથવા “તું, બેથલેહેમ, ...સૌથી મુખ્ય શહેરો માનું એક છે.” (જુઓ: )
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
આનો મતલબ અન્ય લોકો ન જાણે એમ હેરોદ વિદ્વાનો/માગીઓ સાથે વાત કરે છે.
અહીં બાળ ઈસુ ની વાત છે.
જુઓ ૧:૨.
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
“ત્યારબાદ” અથવા “વિદ્વાનો/માગીઓએ રાજાનું કહેવું સાંભળ્યા બાદ“
વૈકલ્પિક ભાષાંતર: “તેમને દોર્યા”
વૈકલ્પિક ભાષાંતર: “રોકાઈ ગયો”
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
અહીં વિદ્વાનો/માગીઓની વાત છે.
જુઓ: ૧:૨.
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
“વિદ્વાનો/માગીઓ ના ગયા પછી”
દેવ યુસફની સાથે વાત કરે છે, તેથી આ બધું એકવચન માં હોવું જોઈએ. (જુઓ: )
હેરોદ નું મરણ ૨:૧૯ સુધી થતું નથી. આ વાક્ય તેમનાં મિસર ના વસવાટ નો ગાળો દર્શાવે છે, અને આ જ સમયે હેરોદનું મરણ થાય છે એવું જણાવતું નથી.
અહીં હોશિયા ૧૧:૧ ટાંકવામાં આવ્યું છે. હોશિયા ની હિબ્રૂ ભાષા કરતા માથ્થી ના ગ્રીક ભાષા માં શબ્દો ની ગોઠવણ કંઈક અલગ છે. અહીં પ્રાધાન્ય “મિસર માંથી” ને આપ્યું છે ને અન્ય કોક જગ્યા ને નહીં: “મિસર માંથી જ મેં મારા દીકરાને બોલાવ્યો છે.”
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
યુસુફના મરિયમ અને ઈસુ સાથે મિસર માં નાસી ગયા પછી હેરોદે શું કર્યું તે અહીં દર્શાવેલ છે. હેરોદનું મરણ ૨:૧૯ સુધી થતું નથી.
“વિદ્વાનો/માગીઓ એ તેને છેતરીને અપમાનિત કર્યો” (જુઓ: )
વૈકલ્પિક ભાષાંતર: “તેણે બધા છોકરાઓને મારી નાખવાનો હુકમ કર્યો” અથવા “તેણે સૈનિકો મોકલીને બધા નર બાળકોને મારી નાંખ્યાં.” (જુઓ: )
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે. કલમ ૧૮ એ યર્મિયા ૩૧:૧૫ ને ટાંકે છે. યર્મિયા ની હિબ્રૂ ભાષા કરતા માથ્થી ની ગ્રીક ભાષા માં શબ્દોની ગોઠવણ થોડી અલગ પડે છે.
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.
“જેઓ બાળકને મારી નાંખવા પ્રયત્ન કરતા હતા.” (જુઓ: સૌમ્યોક્તિ)
ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
“પણ જ્યારે યુસુફે સાંભળ્યું”
આ આર્ખિલાઉસ નો બાપ હેરોદ.
અહીં “તે” યુસુફને દર્શાવે છે.
અહીં “તે” ઈસુને દર્શાવે છે.