2 તિયાં હેદાં,મોટો ધરતીકંપ હોવો, કેહે કા પ્રભુણે સ્વર્ગદુત આકાશમાંથી ઉતીરો, ને પાહે આવીને કબર પાર પથરાને ગબળાવીને તિયાં પાર બેઠો. 3 તિયાંણે રૂપ વિજલી જેવો ને તિયાંણે નુગળે બરફ જેવે ઉજલે હોતને.
4 તિયાંણે ધાકથી ચોકીદારો ધૂજી ગયા. ને મરી ગયા હોય તેવા હોય ગયા. 5 .તિયાં સ્વર્ગદુતે જવાબ આપતા તે સ્ત્રીઓને કહ્યું, કય કા, તુમે બિયા માં કેહ કા વધસ્તંભને જોડાયનો ઈસુણે તુમે હેદતી એ હા, તી હાય જાણતો હામ.
6 . હેદા, ઈસુ ઈયા કાયની હા, કેહે કા તિયે જેહે કયન હોતને તેહે તે સજીવન હોવો હા, તુમે આવીને જિયા તો હુતનો હોતનો તો જાગા હેદા.
7 .વેલા જાયને તિયાણે શિષ્યોને કય , કા મરણમાંથી જીવતો હોવો હા, હેદા, તો તુમારે આગાલ ગાલીલમાં જાતો હા. તિયા તુમે
તિયાણે હેદહા, માયે તુમહાય કય હા."
8 તિયાં તે બીયને પૂઠી હમટી ખુશ હોવીને કબરની પાહેથી વેલી નિકલીને તિયાણે શિષ્યો હે ખબાર આપણે દળી.9 તિયા હેદા, ઈસુયે કય, કુરાળતા તિણાહાય પાહે આવીને તિયાંણે પાગ ધયરા, ને તિયાંણે ફજન કયર.
10 તીયા ઈસુયે તિણાહાય કય કા, બીતે નખા, જાયા, મારે ફાવાહાય કયા કા, તે ગાલીલમાં જાય ને તિયા તે મને દેખી. 11 ને તે જાતની,અતરમાં હેદા, ચોકીદારો માંથી ઘણાં જણહાય નગરમાં જાયને જી જી હોવ તી બદ મુખ્ય યાજકો હે કય.
12 તીયા તિણાહાય ને વડીલો હે એકઠા હોયને મનસુબો કરીને તે સિપાઈઓહે ખણા પયહા આપીને હમજાવ્યા કા,
13 તુમે એહે કયા કા , આમે ઉગમાં હોતના તિયાં , તિયાંણે , શિષ્યો રાતીણા આવીને તિયાંણે ચોરી ગયા. 14 જો તે વાત રાજ્યપાલને કાને પોચે, તિયાં આમે તિણાહાય હમજાવનીને તુમાહાય બચાવી નેહું.
15 પૂઠી તિણાહાય પયહા નેદા, ને હમજાવ્યા પ્રમાણે તિણાહાય કયર. તે વાત યહુદીઓમાં આજે બી ચાનતી આવી હા. 16 ફણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક ડોગરા પાર જીએ ઈસુયે તિણાહાય જાણે ક્યન તિયાં તે ગયા.
17 મે તિણાહાય તિયાંણે હેદીને તિયાંણે ફજન કદ. ફણ ' ખણા જણાહાય શંકા આવી. 18 ઈસુએ તીયે આવીને તિણાહાય કય કા, સ્વર્ગ ને પૃથ્વી પારનો બધો અધિકાર મને આપ્યો હા.
19 તિયાં માટે તુમે જાયા, ને બદા દેશનાઓને શિષ્ય બનાવાં. પિતા, ને પુત્ર, ને પવિત્ર આત્માંને નામે તિણાહાય બાપ્તિસ્મા આપતા જાયા. 20 મયે તુમાહાય જે જે આજ્ઞા આપી હા, તે બધી પાલવાણી તિણાહાય હમજાવ. ને હેદા, જગતણે અંત હૂદી હાય સદાને માટે તુમારે હારી હામ.