2 ૨} કેહેકા તુમારે ઉત્કઠાં જાણતો હામ; ને તિયા વિષે હાય મકદોનીયાણે લોકોણે આગાલ તુમારે ફા ગર્વ કરિયા
કરતો હામ, કા આખાયાએ એક વરાહાથી તિયારી કદી હા.તુમારે ઉત્કઠાંએ ખણાઓહી ઉત્સાહિત કદે હા.
3 ૩} હવે મયે ભાઈઓણે ફણ મોકીન હા કા, તુમારે વિશેણે આમારે ગર્વ વ્યર્થ ની જાય; ને જેહે મયે કય તેહેતુમે તૈયાર હોવા;
4 ૪} એહે ની હોવે કા, મકદોનીયાણે કોઈ માણહે મારે હારી આવે ને તુમાહાય તૈયાર હોવને હેદે ની, તો તુમારે
વિશેણી ગર્વણે કારણે આમારે હાય ની કમ કા તુમારે ફણ સરમાવા પડે.
5 ૫} હિયા થી માને જરૂરી નાગ કા ભાઈઓણે વિનંતી કરવી કા તી તુમારે પાહાય વેલે આવે ને જે દા
ન આપવાણે તુમાહાય વચન આપ્ચ હતન, તી આગાલથી ઉગરાવી રાખે. તી દાન જબરદસ્તી થી ની
ફણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.
6 ૬} હિતે ખરજ હા કા, જી કંજૂસાઈથી વાવતે હા, તી લણશે ફણ કંજૂસાઈમાં; ને જે ઉદારતાથી વાવતે હામ; તીઉદારતાથી લણી.
7 ૭} જેહે બદાહાય પોતાણે હૃદયમાં આગાલથી નક્કી કદ હા, તિયા પ્રમાણે તીયે આપવાણ; પરણે ની,
ફરજિયાત ફણ ની; કેહેકા ખુશીથી આપનારણે ઈશ્વર પ્રેમ કરતો હા.
8 ૮} ઈશ્વર તુમારે પાર બદા જ પ્રકારણે પુષ્કળ કૃપા કરવાણે સમર્થ હા કા, જિયા થી હમેશા તુમારે પાહાય સર્વવાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાણે નેદે, તુમે બદે હારે કામ કરવામાં વદતે જાયા.
9 ૯}જેહે નખીન હા કા , `તીયે વેચ્ચ હા, તીયે ગરીબોણે આપ્ચ હા, તીયાણે ન્યાયપણું સર્વકાળ ટકત હા.' 10 ૧૦} જી વાવનારણે ફાગ બીજ ને ખોરાકણે ફાગ રોટલી પુર પાળત હા, તી તુમારે વાવનારણે બીજ પુર
પાળત હા ને વધારી ને તુમારે ન્યાયપણાણે ફળોણે વૃદ્ધિ કરી;
11 ૧૧ }ને તુમે બદાજ પ્રકારે ધનવાન હોવા કા જિયાથી તુમે ઉદાર બની અખાત ને તિયાથી આમારે મારફ
તે ઈશ્વરણે સ્તુતિ હોવે.
12 ૧૨} કેહેકા ઈયા સેવાણે કામ ફકત સંતોણે ગરજ પુરી પળે, અતરજ ની, ફણ ઈશ્વરણે પુષ્કળ સ્તુતિ માપરિણામે હા;
13 ૧૩} એટલે ઈયા સેવાણે પુરાવાથી, તી બદે, ખ્રિસ્તણે સુવાર્તાણે તુમારે કબૂલાત પ્રત્યેણી આધિનતા ફાગ ને
તિણે ફણ ને બદાહાય ફણ તુમારે દાનણે પુષ્કળતા ણે ફાગ, ઈશ્વરણે મહિમા કરતે હામ.
14 ૧૪} તુમારે પાર ઇશ્વરણે અધિક કૃપા ફાગ તી બદે તુમારે ફાગુ પ્રાર્થના કરતે ને તુમારે ફાગુ ઝંખતે હા.
15 ૧૫} ઈશ્વરણે અવર્ણીનિય દાન ઈશુ ખ્રિસ્તણે ફાગુ તિણે આભરસ્તુતિ હોવે.