અધ્યાય ૮

1 ૧ ભાઈઓ, મકદોનીયાણે વિશ્વાસી સમુદાયો પાર ઈશ્વરણે જે કૃપા હોવની તે આમે તુમાહાય જણીવતે હામ કા,

2 વિપત્તિણે ફારી કસોટીમાં તિણાહાય પુષ્કળ આનંદ ને ફારે ગરીબાઈ ઉદારતારૂપી પુષ્કળ સમૃદ્ધિમા બદલાઈ ગોઈ. 3 ૩ કેહેકા હાય સાક્ષી પૂરતો હામ કા, તિણાહાય પોતાણે શક્તિ પ્રમાણે , બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાણે ખુશીથી આપ્યા.

4 ૪ પોતાણે ઇ ઉદારતા ને સંતોણે સેવા કરવામાં તિણાહાય ફગીદારી સ્વીકારણે તિણાહાય આમાહાય આગ્રહપૂર્વક વિનંતી કદી ;

5 ૫ વલી જેહે આમાહાય આશા રાખીની,તેહે કાયની, ફણ તિણાહાય પ્રથમ પ્રભુણે ને ઈશ્વરણે ઈચ્છા પ્રમાણે પોતાણે ફણ આમાહાય સ્વાધીન કદે. 6 ૬ ફણ આમાહાય તીતસણે વિનંતી કરી કા, જેહે તિણાહાય અગાઉ શરૂઆત કદની તિયા જ પ્રમાણે તી તુમરેમાં એ ઉદારતાણે કૃપા સંપૂર્ણ કરે.

7 ૭ જેહે તુમે બોધ બાબતમાં. એટલે વિશ્વાસમાં, વાણીમાં,જ્ઞાનમાં,ઉતકઠાંમાં ને આમારે ઉપાર તુમારે પ્રેમ વજજો,તેવી જ રિત એ ઉદારતાણે સેવામાં ફણ વૃદ્ધિ પામા. 8 ૮ હાય એ બાબત આજ્ઞારુપ કાયની,ફણ બીજાહાય ઉટકઠાંણે સરખામણીમાં તુમારે પ્રેમણે પ્રમાણિકતાણી પરીક્ષા કરવાણે કતો હામ.

9 ૯ કેહેકા તુમે આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે કૃપા જાણતે હા કા, તી ધનવાન હોવા છતા તુમારે ફાગુ નિર્ધન બન્ને, કા જિયાથી તુમે તિણે ગરીબીથી ધનવાન હોવા 10 ૧૦ હિયા બાબત વિશે હાય અભિપ્રાય આપતો હામ; જેહે તુમાહાય મદદરૂપ હોતે હા , ને કારણકા એક વર્ષ આગાલ તુમાહાય ખાલી હી કામ કરવાણો આરંભ કદ નો, હતરજ નાથ ફણ તી કરવાથી તુમારે ધગશ ફણ હોતની .

11 ૧૧ તી હવે કામ પુર કરા કા જિયાથી જી પ્રમાણે તુમારે આતુર ઈચ્છા હોતની તિયા પ્રમાણે તુમારે શક્તિ મુજબ તી પરિપૂર્ણ હોવે.

12 ૧૨ કેહેકા હી કામ કરવાણી ઈચ્છા હોય તે કોઈ માણસ પાહી જી નાથ તિયા પ્રમાણે તે ની ફણ જી હા તીયા પ્રમાણે ઈચ્છા માન્ય હા. 13 ૧૩ હી કામ હિયા ફાગ નાથ કા બીજાહાય રાહત મિલે ને તુમાહાય તકલીફ પડે.

14 ૧૪ ફણ તી સમાનતાણે ધોરણે હોય એટલે કા વર્તમાન સમયમાં તુમારે સમૃદ્ધિ તિણે અછત કા તિણે સમૃદ્ધિ ફણ તુમારે અછત પુરી પાડે, કા જિયા થી સમાન તો હોવે;

15 ૧૫ જેહે નખીન હા, જિયા પાહાય બજ હોતન તીયા પાહાય વજ્જ ની; ને જિયા પાહાય થોડજ હોતન તિયા પાહાય ખૂટી પયળ કાયની"' 16 ૧૬ ફણ ઈશ્વરણે આભરસ્તુતિ હોવે, જિયા તીતશ ણે હૃદયમાં તુમારે ફાગ હેવી જ કાળજી ઉત્પન્ન કદિ;

17 ૧૭ કેહેકા તિયા આમારે વિનંતી સ્વિીકારી હતરજ ની ફણ તો પોતે ખણો આતુર હોવાથી પોતાથી જ તુમારે પાહાય આવો. 18 ૧૮ વલી આમે તિયા હારી એક ફાહાવણે મોકીન્યો હા તીયાણે નામ સુવાર્તા પ્રચાર ણે બાબતમાં બદા વિશ્વાસી સમુદાયમાં પ્રશંસનીય હા.

19 ૧૯ હતરજ ની, ફણ તો ફાહાવ વિશ્વાસી સમુદાયણે નેદે નિમાયનો હા. કા જિયાથી પ્રભુણે મહિમાણે અર્થ ઇ કૃપાણે જે સેવા આમાહાય આપવામાં આવી હા તી કરવાણે આમારે મદદ કરવાણી ઉત્કંઠા દર્શવવા તો આમારે હારી ફિરે. 20 ૨૦ આમેં કાળજી રાખતે હામ કા દાન ઊગરવાણો જે વહીવટ આમે કરતે હામ. તિયા વિષે કોઈ આમારે દોષારોપણ ની કરે.

21 ૨૧ કેવળ પ્રભુણે જ દ્રષ્ટિ મા કાયની, ફણ માણાહાય દ્રષ્ટિ મા ફણ જી યોગ્ય હા તી કરવા વિશે આમે કાળજી રાખતે હામ. 22 ૨૨ તિણે હારી આમે ફાહાવણે મોકીનતે હામ, કા જિયાંણે આમે ઘણી બાબતમાં ઘણી વાર કસોટી કદી ને તી આમાહાય મહેનતુ માલુમ પયળ ને અમુ તે તુમારે પાર તીયાણે બજ ફરોહહોવાથી તો વદારે મહેનતુ હોવાણી ખાતરી હોવી હા.

23 ૨૩ તિતસ વિશે કોઈ પૂછે તો તે મારે સાથી ને તુમારે ફાગો મારે શહકર્મી હા; ને આમારે ફાહાવ વિશે કોઈ પૂછે તો તે મંડળી નેદે મોકનાયનો ને ખ્રિસ્તણે મહિમા હા.

24 ૨૪ તિયા થી ભાઈઓ ણે મંડળીઓણે તુમારે પ્રેમ ને તુમારે વિશેણે આમારે ગૌરવણેપ્રમાણ દેખાળી આપ.