3 ૩ હાય તુમાહાય દોષિત કરાવણે બોનતો કાયની; કેહેકા મયે પેલ્લેથી જ ક ય હા કા, તુમે આમારે હૃદયમાં એવી રીતે વસિયે હા કા આપણે હારી મિલીને મરવા ણે ને જીવણે તૈયાર હાસેમ.
4 ૪ તુમારે હારી વાત કરવામાં હાય બ જ ખુલાસીને બોનતો હામ, માને તુમારે વિશે બ જ ગૌરવ હા, હાય દિલાશાથી ભરપૂર હોવો હામ, આમરે બદિ વિપત્તિમાં હાય આનંદથી ઝુમી ઊઠતો હામ. 5 ૫ કેહે કા આમે મકદોનીયા આવે તિયા આમારે શરીરણે કાંઈ સુખકારી કાયની હોતની; ફણ આમારે પાર ચારેબાજુથી વિપતિઓ હોતની; બાર લડાઈને અંદર ખણી જાતણી બીક હોતની.
6 ૬ ફણ દિનજનોણે દિલાસો આપનાર ઈશ્વર તીતસ ણે આવાથી આમાહાય દિલાસો આપ્ચો
7 ૭ ફણ કેવળ તીયાણે આવાથી જ કાયની, ફણ તુમારે તરફથી તો જ દિલાસો મિલ્યો હોતનો તિયાથી ફણ; ને તિયાએ તુમારે મારે પ્રત્યેણી મોટી ઉત્કંઠા , તુમારે શોક ને મારે વિશે તુમારે સધન કાળજીથી આમાહાય ખબાર આપી, તિયાથી માંને વદારે આનંદ હોવો. 8 ૮ જો કા મયે મારે પત્રથી તુમાહાય દુઃખી કર્યે ને તીયાણે માને દુઃખ હોતન, ફણ હવે માને તીયાણે પસ્તાવો હોતો કાયની કેહેકા હાય હેદતો હામ કા તિયા પત્રએ તુંમાહાય થોડાજ વખત દુઃખી કદે.
9 ૯ ફણ હવે હાય આનંદ કરતો હામ તી તુમે દુ:ખી હોવે એટલે કાયની, ફણ દુઃખી હોવાથી પસ્તાવો કદો તિયા ફાગુ; કેહેકા તુમે ઈશ્વરણે ઈચ્છાથી દુઃખી કરાય ને, કા આમારેથી તુમાહાય કાંઈ નુકશાન ની હોવે.
10 ૧૦ કેહેકા ઈશ્વરણે ઈચ્છા પ્રમાણે હોત દુઃખ શોક ઉપજાવત કાયની પરંતુ
ઉદ્ધાર પમાડે તેવો પસ્તાવો ઉપજાવતો હા, ફણ જગતણે દુઃખ તે મરણ પામાડત હા.
11 ૧૧ કેહેકા હેદા, તુમાહાય ઈશ્વરણે ઈચ્છા પ્રમાણે દુઃખ હોવ તિયાથી તુમારે આતુરતા પોતાણે નિર્દોષ ઠરાવાણો ગુસ્સો; કેવો ફય, કેવી તીવ્ર ઈચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવ ઝનૂન ને બદલો નેવાણી કેવી આતુરતા! તુમે તી કામ મા બદા પ્રકારે પોતાણે નિર્દોષ સાબિત કદે.12 ૧૨ જો કા મયે તુમાહાય નખ્સ, તે જિયાંણે અન્યાય કદો તિયા ફાગુ ફણ કાયની, ને જીયા પાર અન્યાય હોવો તીયા ફાગુ કાયની,ફણ ઈશ્વરણે આગાલ તુમારે ફણ આમારે કાળજી તુમાહાય પ્રગટ હોવે તિયા ફણ નખ્સ. 13 ૧૩ ઈયા બદાહાથી આમે દિલાસો પામ્યે હામ. તિયા ઉપરાંત તીતસણે હોવના આનંદથી આમે વદારે આનંદ પામ્યા; કેહેકા તુમારે બદાથી તીયાણે આત્મા તાજગી પામ્યો હાસે.
14 ૧૪ ને જો માને તુમારે વિશે તીતસ આગાલ કોઈ વાતમાં ગૌરવ હોવ હોય, તો તિયામાં મારે શર્મિદગી હોવી કાયની; ફણ જેહે આમે તુમાહાય બદી વાત સત્યતાથી કઈ, તેહે આમારે તુમારે માટે ન ગૌરવ ફણ તીતસઆગાલ હાચુ જ પયળ. 15 ૧૫ તુમાહાય ફણ ધ્રુજારી સહિત અંગીકાર કદો, એ તુમારે આજ્ઞાપાલનણે સમરણણે નેદે તીતસ ણે પ્રેમ તુમારે ઉપાર પુષ્કળ હા.
16 ૧૬ માને બદી બાબતે તુમારે પાર પૂરો ફરહો હા ઈયા ફાગુ હાય આનંદ પામતો હામ.