હાય પોતે ખ્રિસ્તણે નમ્રતા ને સાલસતાથી તુમાહાય ખાસ વિનંતિ કરતો હામ.
2 ૨} જી બદે આમાહાય દુનિયાદારીણે રીત પ્રમાણે વર્તનારે ગણતે હા, તી બદે હામે જી નિશ્રયતાથી હાય
હિંમત કરવા ધારતો હામ, તી નિશ્રયતાથી હાય હાજર હોમ તીયા મારે હિંમતવાન હોવા ની પળે એવી
વિનંતી હાય તુમાહાય કરતો હામ.
3 ૩} કેહેકા જો આમે શરીરમાં ચાનતે હામ, તો ફણ આમે શરીર પ્રમાણે લડાઈ કરતા નાથ;4 ૪} કેહેકા આમારે લડાઈણે હથિયાર દૈહિક નાથ, ફણ ઇશ્વરીય સામર્થ્થથી કિલ્લાઓણે તોડી પાળવાણ તી
શસ્ત્રો સમર્થ હા.
5 ૫} આમે ભ્રામક દલીલોણે જ્ઞાનણે વિરુદ્ધ જી કાંઈ માથું ઉચીકત હા તીયાણે તોડી પાળતે હામ ને બદાજ વિચારણે વશ કરીને ખ્રિસ્તણે આધિનતામાં નાવતે હામ.
6 ૬} જિયા તુમારે આજ્ઞાપાલન સંપૂર્ણ હોવી,તિયા બદેજ આજ્ઞાભંગણે બદલો વાલવાણે આમે તૈયાર હામ. 7 ૭} તુમે ફક્ત બાયરેણો દેખાવ હેદતે હા. જો કોઈણે પોતા પાર ફરોસો હોય કા, હાય ખ્રિસ્તણે હામ,તો તીયે
પાછ પોતાણે યાદ કરાવવાણ કા,જેહે તો પોતે ખ્રિસ્તણે હા તેહે આમે ફણ ખ્રિસ્તણે હામ.
8 ૮} કેહેકા જો અધિકાર પ્રભુએ તુમારે નાશણે ફણ કાયની, ફણ તુમારે ઉન્નતિ ફાગ આમાહાય આપ્ચ, તિયા
વિશે જો હાય કાંઈક વદારે અભિમાન કર,તો ફણ શરમાવ ની,
9 ૯ } હાય વિચારતો નાથ કા હાય તુમાહાય પત્રો દ્વારા બિવળાવનારો જણાવહાય.10 ૧૦} કેહેકા તી કતે હા કા, 'તીયાણે પત્રો ફારે ને કડક હા; ફણ તે પોતેજ શરીરે નબળો ને તીયાણેબોનવ દમ
વગારન હા.
11 ૧૧} તેવ કરાવાલે માણહે હમજી નેવ કા, જેવ આમે દૂરથી જ પત્રો ણે નેદે બોલનારા હામ તેવા જ, આમેહાજર હોવું હું તિયા કામ કરનાર ફણ હોવ હું.
12 ૧૨} જી પોતાણે વખાણ કરતે હા, તિણે હારી પોતાણે ગણવો ને શરખાવવાણે આમે હિંમત કરતા નાથ; ફણ
જિયા તી બદે અંદરોઅંદર પોતાણે એકબીજાથી માપતે હા ને શરખાવતે હા, તિયા તી બદે નિર્બુદ્રહા.
13 ૧૩} ફણ આમે હદ ઉપરાંત અભિમાન ની કરજે, ફણ જે મર્યાદા ઇશ્વરે આમાહાય ઠરાવી આપી હા નેતિયામાં તુમે ફણ આવતે હા,તતરજ કરહુ.
14 ૧૪} કેહેકા જાણે કા આમે તુમારે હુદી પહોચ્યે ની હોય, તેહે આમે પોતાણે હદ બાયરી લંબાવતા નાથ.કેહેકા
ખ્રિસ્તણે સુવાર્તા પ્રગટ કરવામાં આમે પ્રથમ હા કા જીબદે તુમારે હુદી આવે.
15 ૧૫} આમે પોતાણે હદ બાહાર બીજાહાય મહેનત પાર અભિમાન કરતાં નાથ; ફણ આમાહાય આશા હા કા,જેહે જેહે તુમારે વિશ્વાસ વદી આમારે સેવા આમારે પોતાણે હદમાં વદી,
16 ૧૬} કા જિયાથી તુમારેથી આગાલણે પ્રાતોમાં ફણ આમે સુવાર્તા પ્રગટ કરજે; ને બીજા હદમાં હોવની
સેવાકાર્ય વિષે અભિમાન કરજે ની.
17 ૧૭} ફણ' "જે કોઇ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે."18 ૧૮} કેહેકા જો પોતાણે પ્રશંશા કરતો હા તો તી, ફણ જિયાણે પ્રશંશા પ્રભુ કરતો હા તો માન્ય હોવી.