1 કરિંથિમાણે ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે ને તીયાણે હારી સમગ્ર અખાયામાણે બદે ડિખરેહે, પાઉલ જે ઈશ્વરણે ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તણે પ્રેરિત હા તો ને તીયાણે ફાહાવ તિમોથી નખતો હા 2 ઈશ્વર આપળે પિતા ને ઈસુ ખ્રિસ્ત તુમાહાય કૃપા ને શાંતિ હોવી . 3 આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે ઈશ્વરણે ને પિતા, જે દયાણે ને બદે દિલાસાણે ઈશ્વર હા તીયાણે સ્તુતિ હોય. 4 તિયે આમારે બદે વિપત્તિમાં આમાહાય દિલાસો આપતો હા, કા જિયા થી આમે પોતે ઈશ્વરથી જ દિલાસો પામતે હામ, તિયા નેદે ગમે તેવી વિપત્તિમાં હોય તિણાહાય આમે દિલાસો આપવાણે શક્તિમાન હોજે. 5 કેહે કા ખ્રિસ્તણે નેદે ખણા દુઃખ આમારે પાહાય આવતા હા, તેહે ખ્રિસ્તણે નેદે આમાહાય ખણો દિલાસો મિલતો હા. 6 ફણ જો આમે વિપત્તિમાં સહન કરતે હામ તો તે તુમારે દિલાસા ને ઉદ્ધારણે ફાગ; હા ને જો દિલાસો પામતે હામ, તો તે તુમારે દિલાસાણે ફાગુ હા, ને જેહે આમે દુઃખ સહન કરતે હામ તેવી સહન કરવાની શક્તિ તુમારેમા આવે. 7 તુમારે વિશે આમારે આશા મજબુત હોવી હા કારણ કા આમાહાય ખબર હા કા જેહે તુમે દુઃખ માં ફાગીદાર હા, તેહે દિલાસામા ફણ ફાગીદાર હોવે હા . 8 કેહે કા ભાઈ ઓ આમારે એવી ઈચ્છા નાથ કા આસિયામાં જે વિપત્તિ આમાહાય પડી તે વિશે તુમે અજાણે રત, એ વિપત્તિ આમારે સહનશક્તિ બાર આમાહાય બજ ફારી નાગી, અત્તાર હુદી આમે જીવવાણી આશા ફણ મુકી દેદની. 9 ને વલી આમાહાય એવ નાગન કા આમારે મરણ હોવી, જિયા થી આમે પોતા પાર નાથ, ફણ મરણ પામી ને જીવતો કરવા વાલો ઈશ્વર પાર વિશ્વાસ રાખજા. 10 તિયે એવા મરણ કારક જોખમ થી આમારે બચાવ કદો હા ને બચાવ કરી;તિયા પાર આમે આશા રાખતે હામ કા તો પાસો બી આમાહાય બચાવી . 11 તુમે પ્રાર્થનાથી આમાહાય સાહાય કરજા કા જે કૃપાદાન ખણાહાય તરફથી આમાહાય આપ્ચ,તિયા નેદે ખણે આમારે ફાગ આભારસ્તુતિ ફણ કરી. 12 કેહેકા હે બાબત ણે આમાહાય અભિમાન હાસે ને આમારે પ્રેરક બુદ્ધિ એવી સાક્ષી આપેકા ભૌતિક જ્ઞાનથી કાયની ફણ ઈશ્વરણે કૃપાથી આમે દુનિયામાં ને વિશેષ કરીને તુમારે સબંધ માં ઈશ્વરણે દ્રષ્ટિએ પવિત્રતાથી ને સુદ્ધ મનથી વરતિયે. 13 ફણ તુમે જી વચતે હા ને માંનતે હા, તિયાથી વિપરીત આમે તુમાહાય બીજી વાત નખતા નાથ, ને આશા રાખતો હામ કા તુમે અંત હુદી માંનજા. 14 જેવી રીતે તુમાહાય આમાહાય સ્વિકારએ, કા પ્રભુ ઈસુણે પુનરાગમનણે જેહે તુમે આમારે ફાગ, તેહે આમે તુમારે ફાગ અભિમાનણે કારણ હા, તેવી આશા હાય રાખતો હામ . 15 ને પેલ્લા એવી આશાથી હાય તુમારે પાહિ આવવાણો ઈચ્છા રાખતોનો કા તુમાહાય બમણી કૃપા મિલે; 16 તુમારે પાહાય હોયને મકદોનિયા જાહાય ને પાસો મકદોનિયાથી તુમારે પાહાય આવાણે, ને તુમારે થી યહુદીયા ફણી વિદાય હોયને હાય ઈચ્છા રાખતો નો . 17 તો હાય એવ ઈચ્છવામા હાય ઢચુપચુ કરતો નો? નિ તિયા જે ઇરાદ હાય રાખતો હામ તે કાજા માંનવીય થોરણ પ્રમાણે રાખતો હામ; એવ કા મારે બોનવ હા ણે 'હા' ને ના ણે 'ના' હોય? 18 ફણ જેહે ઈશ્વર વિશ્વાસુ હા તે હે તુમારે પ્રતિયે મારે વાત મા હા કા ના નાથ હોત ન . 19 કેહે કા ઈશ્વરણે ડિખરોહો ઇસુ ખ્રિસ્ત જે આમારેથી, એટલે મારેથી ને સિલ્વાનસ ને તિમોથી નેદે તુમારેમા પ્રગટ કરાય, તે હા ને ના નિ હોવે, ફણ તી હા હોવે. 20 ફણ ઈશ્વરણે જતરે આશા વચનો હા તી બદાહામા હા ને તિયામા આમીન હા, હિયા ફાગ કા આમારેથી ઈશ્વરણે મહિમા હોવે. 21 ને આમાહાય તુમારે હારી ખ્રિસ્તમા જે દૃઢ કરતો હા ને જિયા આમારે અભિષેક ક્દો, તો તે ઇશ્વર હા; 22 તિયે આમાહાય મુદ્રાંકિત કદે હા ને આમારે હ્રદય મા આત્માણે ખાતરી આપી હા . 23 હાય ઇશ્વરણે સાક્ષી રાખીને કતો હામ કા તુમારે પાર દયા કરીને હાય આજુ હુદી કરિથિમા આવો નાથ; 24 આમે તુમારે વિશ્વાસ પાર સત્તા ચાનિવતે હામ એહે કાયની, ફણ તુમારે આનંદમા સહાય કરનારે હામ; કેહે કા તુમે વિશ્વાસથી દૃઢ રતે હા .