તેણે તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.
શેતાને યહુદા ઈશ્કરિયોતના મનમાં ઇસુને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી.
બાપે સઘળા વાના ઈસુના હાથમાં સોંપ્યાં હતા.
ઇસુ દેવ પાસેથી આવ્યો હતો અને દેવ પાસે પાછો જવાનો હતો.
તેણે પોતાના લૂગડાં ઉતાર્યા, રૂમાલ લીધો અને તેણે પોતાની કમરે બાંધ્યો, એક વાસણમાં પાણી રેડ્યું અને શિષ્યોના પગ ધોવા અને રૂમાલેથી લૂંછવા લાગ્યો.
તેણે પોતાના લૂગડાં ઉતાર્યા, રૂમાલ લીધો અને તેણે પોતાની કમરે બાંધ્યો, એક વાસણમાં પાણી રેડ્યું અને શિષ્યોના પગ ધોવા અને રૂમાલેથી લૂંછવા લાગ્યો.
ઇસુએ કહ્યું, “જો હું તને ના ધોઉં, તો મારી સાથે તારો કઈ લાગભાગ નથી.”
ઇસુએ આ કહ્યું કારણકે તે જાણતો હતો કે કોણ તેને પરસ્વાધીન કરવાનો હતો.
ઇસુએ શિષ્યોને એક ઉદાહરણ આપવા માટે શિષ્યોના પગ ધોયા કે જેથી તેઓ જેમ તેણે તેમના માટે કર્યું તેમ એકબીજા માટે કરે.
ઇસુએ શિષ્યોને એક ઉદાહરણ આપવા માટે શિષ્યોના પગ ધોયા કે જેથી તેઓ જેમ તેણે તેમના માટે કર્યું તેમ એકબીજા માટે કરે.
ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
જેણે ઇસુની રોટલી ખાધી તેણે ઇસુની સામે લાત ઉગામી.
ઇસુએ એ થાય તે અગાઉથી તેમને કહ્યું કે જેથી તે જ્યારે થાય, ત્યારે તેઓ વિશ્વાસ કરે કે તે જ “હું છું” છે.
જેને ઇસુ મોકલે છે તેનો જો તમે અંગીકાર કરો, તો તમે ઇસુનો અંગીકાર કરો છો, અને તમે જેને ઇસુએ મોકલ્યો તેનો અંગીકાર કરો છો.
સિમોન પિતરે જે શિષ્ય પર ઇસુ પ્રેમ રાખતો હતો તેને ઈશારો કર્યો અને કહ્યું, “તે કોને વિષે કહે છે, તે અમને કહે.”
ઇસુએ જવાબ આપ્યો, “હું કોળિયો બોળીને જેને આપીશ તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઈશ્કરિયોતના દીકરા યહુદાને આપે છે.
ઇસુએ યહુદાને કોળિયો આપ્યો ત્યાર પછી યહુદાને શું થયું અને તેણે શું કર્યું?
યહુદાએ કોળિયો લીધા પછી, તેનામાં શેતાન પ્રવેશ્યો, અને તરત જ તે બહાર ગયો.
ઇસુએ યહુદાને કોળિયો આપ્યો ત્યાર પછી યહુદાને શું થયું અને તેણે શું કર્યું?
યહુદાએ કોળિયો લીધા પછી, તેનામાં શેતાન પ્રવેશ્યો, અને તરત જ તે બહાર ગયો.
દેવ માણસના દીકરામાં મહિમાવાન થવાનો હતો. જ્યારે માણસ નો દીકરો મહિમાવાન થયો, તેનાથી દેવ મહિમાવાન થયો.
ના, સિમોન પિતર સમજતો ન હતો, કારણકે તેણે ઇસુને પૂછ્યું, “પ્રભુ, તું ક્યાં જાય છે?”
નવી આજ્ઞા એ હતી કે જેમ ઇસુએ તેમના પર પ્રેમ રાખ્યો હતો તેમ તેમણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.
ઇસુએ કહ્યું કે આ આજ્ઞા તેમના દ્વારા પાળવામાં આવશે તો, લોકો જાણશે કે તેઓ તેના શિષ્ય છે.
ઇસુએ જવાબ આપ્યો, “શું તું મારે સારું તારો જીવ આપશે? હું તને ખચીત ખચીત કહું છુ કે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”